કિડનીમાં પથરીનું જોખમ ઘટશે, દરરોજ સવારે ઉઠ્યા પછી આ ફળનો રસ પીવો
નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ જ્યૂસમાં વિટામિન B-9 અને ફોલેટ પણ જોવા મળે છે, જે યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવવામાં મદદ કરે છે. એક્સપર્ટના મતે જો દરરોજ બે ગ્લાસ સંતરાનો રસ પીવામાં આવે તો […]