ગાંધીનગરમાં સરકારી આવાસો ખાલી ન કરનારા કર્મચારી સામે સામે તવાઈ, 50 મકાનો ખાલી કરાવાયા
ગાંધીનગરઃ પાટનગર ગાંઘીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય, તેમજ બોર્ડ-નિગમો સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી હોવાથી સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસો આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ બદલી કે નિવૃતિ બાદ પણ સરકારી આવાસો ખાલી કરતા નથી. તેથી અન્ય નવા કર્મચારીઓને સરકારી આવાસો ફાળવી શકાતા નથી. સરકારી ક્વાટર્સમાં અડ્ડો જમાવીને બેઠેલા અને ખાલી ન કરનારા સામે […]