હિન્દૂ શાસ્ત્ર પ્રામણે સાંજની પૂજા કરતા વખતે ખાસ આટલી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ
સાંજની પૂજામાં તૂલસીના પાન તોડવા ન જોઈએ સાંજે સમયસર કરવી જોઈએ પૂજા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. ભક્તો સવાર-સાંજ ઘરના મંદિરે દિવો પ્રગટાવીને પૂજા અર્ચવના કરતા હોય છે અને ભગવાન આગળ આગળ માથું ચેકાવીને પોતાની મનોકામના પૂર્મ થવાની પ્રાર્થના કરતા હોય છે. પરંતુ, માન્યતા પ્રમાણે, સવારે અને […]