1. Home
  2. Tag "ews"

અમદાવાદમાં EWS યોજનાના 2510 મકાનધારકો બાકી હપતા ભરે તો 100 ટકા વ્યાજ માફી અપાશે

અમદાવાદઃ શહેરમાં ગરીબ અને આવાસ વિહોણા લોકોને પીએમ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવે છે. જેમાં ઈકોનોમિકલી વિકર સેક્શન (ESW) એટલે કે આર્થિકરીતે નબળા લોકોને સબસિડી સાથે સસ્તા દરે મકાન આપવામાં આવે છે. જેમાં શરૂઆતમાં નજીવી રકમ ભર્યા બાદ દર મહિને હપતા ભરવાના હોય છે. પણ ઘણા લોકો મકાનનો કબજો લીધા બાદ નિયમિત […]

આર્થિક આધાર પર અનામત મામલે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચનો ઐતિહાસિક નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં આર્થિક આધાર પર અનામત હવે પણ ચાલુ રહેશે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે એક ન્યાયાધીશે પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 […]

મહત્વપૂર્ણ ચુકાદો: NEET PGમાં OBC અનામતે સુપ્રીમે આપી અનુમતિ, કહ્યું – હાઇ સ્કોર એ એકમાત્ર માપદંડ નથી

અનામત મામલે સુપ્રીમનો ચુકાદો માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ નથી NEET PG પ્રવેશમાં સુપ્રીમ કોર્ટે OBC અનામતને અનુમતિ આપી નવી દિલ્હી: NEETમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામત યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ […]

મોદી સરકારે EWS આરક્ષણ મામલે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે EWS ક્વોટાને લઇને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજીક ન્યાય અને વ્યવસ્થાપન માટે આર્થિક રીતે નબળા વર્ગને મળવાવાળા 10 ટકા કોટા માપદંડો માટે ત્રણ સભ્યની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ નાણા સચિવ અજય ભૂષણ પાંડે, ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય વી.કે. મલ્હોત્રા અને સંજીવ સાન્યાલ, […]

કેન્દ્રએ સુપ્રીમમાં આપ્યો જવાબ – નીટ પીજીમાં EWSને અનામત માટેની આવક-મર્યાદાની સમીક્ષા કરાશે

નવી દિલ્હી: નીટ પીજીમાં અનામત માટે આર્થિક રીતે નબળા વર્ગ શ્રેણી નિર્ધારિત કરવા માટે નિશ્વિત કરાયેલી વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાની સમીક્ષા કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે, તે EWS શ્રેણી નિશ્વિત કરવા માટે માપદંડ નક્કી કરવા સમિતિની રચના કરશે અને સમિતિને આ કામ […]

અમદાવાદમાં EWS આવાસોમાં રહેતા ભાડુઆતોને મકાન ખાલી કરાવીને મકાન માલિકો સામે કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં ઓછી આવક ધરાવતા નબળા વર્ગના લોકો માટે પ્રધામમંત્રી આવાસ યોજના અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવાસ કોલોનો બનાવવામાં આવી છે. જેમાં શહેરના ચાંદખેડા, મોટેરા, ગોતા, બોડકદેવ, નિકોલ, વસ્ત્રાલ, વટવા, ઓઢવ, સહિતના વિસ્તારોમાં બનેલાં સરકારી આવાસ યોજનાનાં મકાનોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કેટલાક અસામાજિક તત્ત્વોની મિલીભગતથી ભાડે આપી દેવામાં આવે છે. ક્યારેક અધિકારીઓ આવાસ યોજનાના […]

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, મેડિકલ કોર્સમાં OBCને 27% તેમજ EWSને 10% અનામત મળશે

મોદી સરકારનો મહત્વનો નિર્ણય મેડિકલ કોર્સમાં OBCને 27% અને EWSને 10% અનામત મળશે આ સ્કીમ 2021-22ના સત્રથી લાગૂ થશે નવી દિલ્હી: મેડિકલ લાઇનમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ હવે જારી કરવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

PM મોદીનો નિર્દેશ, મેડિકલ કોલેજોમાં OBC-EWS અનામતનો મુદ્દો ઝડપી ઉકેલો

નવી દિલ્હી: ઑલ ઇન્ડિયા કોટા ઑફ મેડિકલ એજ્યુકેશનમાં OBC વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઇને પીએમ મોદીએ સોમવારે એક સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code