સુરતમાં MBBSના પાંચ વિદ્યાર્થીઓએ સ્માર્ટવોચથી પરીક્ષામાં ચોરી કરી, તમામને 0 માર્ક અપાયા
સુરત: ઉચ્ચ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ચોરી કરવા માટે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. એમબીબીએસનો અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ સ્માર્ટવોચમાં પીડીએફ તેમજ વારયલેસ હેડફોન લગાવીને ચોરી કરતા પકડાઈ ગયા હતા. સુરતમાં સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા છે. પાંચેય વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરતા નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લીધા હતા.આ પાંચેય […]