ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડેને ધો.10 અને 12ની પરીક્ષા ફીમાં વધારાથી 3.45 કરોડની આવક થશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી માર્ચ-એપ્રિલમાં લેવાનારી પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષા ફીમાં કરાયેલા વધારાથી શિક્ષણ બોર્ડને રૂપિયા 3.45 કરોડની આવક થશે. જો કે વધતા જતી મોંઘવારીને કારણે પરીક્ષા ખર્ચમાં પણ વધારો થયો છે. તેના લીધે પરીક્ષાની ફીમાં વધારો કરવાની બોર્ડના સત્તાધિશોને ફરજ પડી […]