પીએમ મોદી કરશે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ,વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકો સાથે વાતચીત
પીએમ કરશે ‘પરીક્ષા પે ચર્ચા’ પર કાર્યક્રમ વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકો સાથે કરશે વાતચીત પીએમ મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી 1 એપ્રિલ 2022ના રોજ’પરીક્ષા પે ચર્ચા’ પર વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના તેમના માતા-પિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. તેઓ તણાવ […]