1. Home
  2. Tag "Exhibition"

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

MSME-રાષ્ટ્રીય સુરક્ષા દળો વચ્ચેના અંતરને દૂર કરવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ VCCI એક્સ્પોમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર, SASTRA (સિક્યોરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એસોસિએશન)એ ગુજરાતના વડોદરા ખાતે 27 થી 30 જાન્યુઆરી 2023 દરમિયાન 11મા મેગા ઔદ્યોગિક પ્રદર્શન VCCI એક્સ્પોમાં ભાગ લીધો હતો. આ એક્સ્પોનું સત્તાવાર ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે […]

અમદાવાદની મુખૌટે આર્ટ ગેલરીમાં 30થી વધારે કલાકોરની કૃતિઓના પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતુ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ પુરુ પાડે છે. દરમિયાન સંસ્થા દ્નારા વર્ષ 2023માં પ્રથમવાર મુખૌટે આર્ટ ગેલરી મંગલારંભ-3 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી ખાતે તા. 19મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી યોજાશે. આ પ્રદર્શનમાં 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શિત […]

ભારતીય વાસુસેનાઃ અમદાવાદમાં ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેડક્વાર્ટર્સના નેજા હેઠળ ભારતીય વાયુસેના દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદમાં આવેલા SWAC કમ્યુનિકેશન ફ્લાઇટ (SVBP આંતરરાષ્ટ્રીય હવાઇમથકની પાસે) ખાતે “નો યોર એરફોર્સ” (તમારી વાયુસેનાને જાણો) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની […]

અમદાવાદ: શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસના ફેકલ્ટીએ તૈયાર કરેલી કલાકૃતિઓનું પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ શહેરમાં શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસના ફેકલ્ટી મેમ્બર દ્વારા તૈયાર કરાયેલા કલાકૃતિઓના પ્રદર્શનનું સમનવય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. તા. 27મી સપ્ટેમ્બરે પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદની ગુફા ગેલરીમાં આયોજીત પ્રદર્શનનું ઉદ્ઘાટન શેઠ સી.એન વિદ્યાવિહારના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, શૌભાગ્યચંદ શાર, ડાયરેક્ટર ડો. વૈશાલી શાહ અને એનિમેટેડ આર્ટિસ્ટ અમિત અંબાલાલ કરશે. જ્યારે મહેમાન પદ્દે પ્રિન્ટ […]

ICAC આર્ટ ગેલેરી ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ હેરિટેજ સિટીના સ્થાપત્યોને સન્માન આપવાનો ક્રિએટિવ હેન્ડ્સ ઑફ ઇન્ડિયા અને હોબી સેન્ટર દ્વારા પ્રયાસ આગામી તારીખ 19 થી 25, સપ્ટેમ્બર દરમિયાન ICAC આર્ટ ગેલેરી, સેટેલાઇટ ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાશે અમદાવાદ વિષય પર ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાશે અમદાવાદ: દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ, વૈશ્વિક વિરાસતના આંગણે કળા વારસાનું સંવર્ધન કરવાનો અને […]

મંગલારંભ-2: અમદાવાદમાં પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ચિત્રો અને કલ્પચરનું પ્રદર્શન આગામી તા, 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ દરમિયાન હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, આર્ટ ગેલેરી, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, સેપ્ટ, નવરંગપુરા અમદાવાદ ખાતે સાંજે 4થી 6 દરમિયાન યોજાશે. આપને જણાવી દઇએ કે આ પેન્ટિંગ એક્ઝિબીશન અને કલ્પચરનું ઉદઘાટન જાણીતા આર્ટિસ્ટ વિજય શ્રીમાળીના હસ્તે તા. 10મીએ સાંજે 4 વાગ્યે કરાશે. જેમાં લાઈવડેમો-પ્રોટેટ […]

ભારતીય નૌસેનાનું વોરશિપ રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા UAE પહોંચ્યું

ભારતીય નૌસેનાનું વોરશિપ પહોંચ્યું યુએઇ રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યું યુએઇ રક્ષા પ્રદર્શનમાં બતાવશે દેશની તાકાત ભારતે 20-25 ફેબ્રુઆરીની વચ્ચે બે નૌસેના રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા યુદ્ધ જહાજને અબુધાબી મોકલ્યું છે. આ ભારત અને યુએઇ વચ્ચે સેન્ય સહયોગમાં ક્રમશ વિસ્તરણ દર્શાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,યુદ્ધ જહાજ પ્રલય નૌસેના રક્ષા પ્રદર્શનમાં અને આંતરરાષ્ટ્રીય રક્ષા પ્રદર્શનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code