1. Home
  2. Tag "exotic birds"

કચ્છના નાના રણના છીછરા પાણીમાં છબછબીયાં કરવા વિદેશી પક્ષીઓનો થયો જમાવડો

પાટડીઃ ગુજરાતમાં શિયાળાના આગમન પહેલા જ નળ સરોવર, થ્રોળનું તળાવ, તેમજ કચ્છના નાન રણમાં જ્યાં પાણી ભરાઈ રહેતા હોય તેવા વિસ્તારોમાં  વિદેશી પક્ષીઓ આવતા હોય છે. કચ્છના નાના રણમાં વરસાદને લીધે  નજર નાંખો ત્યાં સુધી છીંછરા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે છીછરા પાણીમાં છબછબીયા કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. […]

અંકલેશ્વરના પાનોલી GIDCના તળાવ, અલિયાબેટ સહિતના સ્થળોએ વિદેશી પક્ષીઓનું આગમન

અંકલેશ્વરઃ શિયાળાની ઋતુ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોએ તળાવો અને સરોવરના છીછરા પાણીનો નજારો મહાણવા માટે વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન થયું હોય છે. ત્યારે અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસી તળાવ,ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહિત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા છે. હવાના પ્રદૂષણ વચ્ચે પણ માઈગ્રેટ પક્ષીનો વસવાટ થતા અચરજ જોવા મળી રહ્યું […]

ખારઘોડાના નાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા બાદ વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડા અને પાટડીનો અફાટ રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. મહિના પહેલા નર્મદા કેનાલ ઉભરાતા તેનું  પાણી દેગામ અને સોની મંડળી થઇ 40થી 50 કિમીથી પણ વધારે વિસ્તારમાં ફરી વળ્યું હતું. તેને લીધે ખારાઘોડાના રણમાં છીછરા પાણીનું સરોવર બની ગયુ હતુ. જેમાં હાલ  વિદેશી નયનરમ્ય પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. હાલમાં […]

ગુજરાતઃ વાતાવરણમાં આવેલા પરિવર્તનની અસર વિદેશથી આવતા પ્રવાસી પક્ષીઓમાં જોવા મળી

આ વર્ષે 70 ટકા પક્ષીઓ ઓછા આવ્યાનો અંદાજ બે વર્ષથી પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો પક્ષીપ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું અમદાવાદઃ દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ લાખો કિમીનો પ્રવાસ કરીને ગુજરાતના મહેમાન બને છે. નળસરોવર, થોળ તળાવ જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ રોકાણ કરે છે. બીજી તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓમાં […]

તળાજાના ગોપનાથથી મહુવા સુધી દરિયાકાંઠાના છીંછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો મુકામ

ભાવનગરઃ ગાહિલવાડ પંથકની મહેમાનગતિ મહાણવા માટે હવે વિદેશથી પણ અનેક પક્ષીઓ મુકામ કરી રહ્યા છે.  શિયાળાનું આગમન થતા જ તળાજાનાં સિધ્ધિનાથ અને ગોપનાથ મહાદેવ ધામથી મહુવાનાં નિકોલ સુધીનાં દરિયાકિનારાનાં શાંત અને પ્રદુષણ રહિત વિસ્તારોમાં છેલ્લા અઠવાડીયાથી શિયાળુ પરોણાગત માણવા પરદેશી પંખીઓનું આગમન શરૂ થઇ ગયું છે. તળાજાનાં કંઠાળ ક્ષેત્રો મીઠાપાણીનાં તળાવડાઓ,નાના મોટા જળાશયો, ઘાંસિયા મેદાનો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code