UPI ક્રાંતિઃ 2025ના અંત સુધીમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા દર મહિને 25 અબજ સુધી પહોંચવાની અપેક્ષા
નવી દિલ્હીઃ ઑક્ટોબર 2024માં 16.58 બિલિયન ટ્રાન્ઝેક્શન અને 23.50 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ટ્રાજેક્શન સાથે રચાયો હતો ઈતિહાસ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ની સફળતા ચાલુ છે. ઉદ્યોગ નિષ્ણાતોએ સોમવારે જણાવ્યું હતું કે 2025ના અંત સુધીમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા દર મહિને 25 અબજ સુધી પહોંચે તો નવાઈ નહીં. ઑક્ટોબર 2024માં 16.58 બિલિયન ટ્રાન્ઝેક્શન અને 23.50 લાખ […]