1. Home
  2. Tag "Expenditure"

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ખર્ચ નિયંત્રણ અને દેખરેખ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા તથા રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદમાં આવેલી લોકસભાની બેઠકો – ખાસ કરીને અમદાવાદ પૂર્વ તથા અમદાવાદ પશ્ચિમમાં રાજકીય ઉમેદવારો દ્વારા થનાર ખર્ચ પર દેખરેખ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે મંડપ, ભોજન, પોસ્ટર્સ બેનર્સના ભાવ નક્કી કરાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે કોઈપણ નિર્ણય ચૂંટણી પંચને પૂછીને કરવો પડે છે. દરમિયાન ચૂંટણી પંચે ઉમેદવારો માટે પણ ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ઉમેદવોરો 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. જેમાં ઉમેદવારો મંડપ, ફર્નિચર, ભોજન, ચા નાસ્તો, હોટલના રૂમ,  પોસ્ટર્સ, બેનર વિડીયોગ્રાફી, અખબારો અને […]

દેશમાં ખાદ્યતેલની આયાત ઉપર એક લાખ કરોડથી વધુનો ખર્ચ

નવી દિલ્હીઃ હાલ દેશમાં આશરે 25 મિલિયન ટન ખાદ્યતેજની જરૂરીયાતની સામે માત્ર 10 મિલિયન ટનનું ઉત્પાદન થાય છે. જેથી જરૂરીયાતને પહોંચી વળવા માટે વિદેશથી આયાત કરવામાં આવી રહી છે. હાલ દેશમાં દર વર્ષે એક અંદાજ અનુસાર એક લાખ કરોડથી વધુના ખર્ચે ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) ના પ્રમુખ ડૉ. […]

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code