ગીરની સુમધૂર ગણાતી કેસર કેરી આ વર્ષે મોંઘી અને મોડી ખાવા મળશે
જુનાગઢ: ગીર પંથકની કેસર કેરી માટે રાહ જોવા પડશે. કારણ કે પ્રતિકુળ વાતાવરણ અને માવઠાને લીધે કેસર કેરીના પાક પર અસર થતાં આ વર્ષે અનોખી મીઠાશ અને સ્વાદ ધરાવતી કેસર કેરી મોંધી અને મોડી ખાવા મળશે. તલાળા માર્કેટ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેસર કેરી આ વર્ષે એપ્રિલને બદલે મે મહિનામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા […]