રાજકોટમાં એક્સપાયરી દવાનો એક કરોડની કિંમતનો જથ્થો પકડાયોઃ ઈમ્યુનિટી બુસ્ટરના નામે દવાઓ વેચાતી હતી
રાજકોટ : દેશમાં ગુજરાતને ફાર્માસ્યુટિકલનું હબ કહેવામાં આવે છે. ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં પણ એક્સપોર્ટ થતી હોય છે. તેમ છતાં ગુજરાતમાં છડેચોક એક્સપાયરીવાળી દવાઓનું વેચાણ બેરોકટોકથી થઈ રહ્યું છે. વલસાડમાં એક્સપાયરી ડેટની દવા બાદ સતત બીજા દિવસે એક્સપાયરી ડેટની વેચાતી દવાનો કારોબાર પકડાયો હતો. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના એક્સપાયરી ડેટવાળી દવાના કાળા […]