1. Home
  2. Tag "extension"

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટનું રૂપિયા 215 કરોડના ખર્ચે કરાશે વિસ્તરણ,

સુરતઃ શહેરમાં ડોમેસ્ટીક એરપોર્ટનું વિસ્તરણ કર્યા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા દુબઈ, સહિત વિદેશી ફ્લાઈટ્સ શરૂ કરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હવે ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તૃતિકરણ માટે સરકારે રૂપિયા 215 કરોડ ફાળવ્યા છે. જેના માટે ખાનગી જમીનોના સંપાદન માટે મંજુરી આપી દેવામાં આવી છે. એરપોર્ટ નજીક આવેલા મગદલ્લાના કુલ 20 સર્વે નંબરોની 80643 ચોરસ મીટર […]

આર્મી ચીફ મનોજ પાંડેનો કાર્યકાળ 1 માસ લંબાવાયો, 30 જુન સુધી રહેશે પદ પર

કેન્દ્ર સરકારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. જનરલ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ 30 જૂન સુધી આ પદ પર રહેશે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના નિયમો, 1954ના નિયમ 16A (4) હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિએ આર્મી ચીફ […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન લંબાવવા સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં તેણે વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગણી કરી છે. આનું કારણ જણાવતા કેજરીવાલે કહ્યું કે પીઈટી અને સીટી સ્કેન સિવાય તેમને કેટલાક વધુ ટેસ્ટ કરાવવાના છે. તેમણે આ તમામ તપાસ માટે સાત દિવસનો સમય માંગ્યો […]

ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુનો કાર્યકાળ વધ્યો,6 મહિનાનું મળ્યું એક્સટેન્શન

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુનો કાર્યકાળ 6 મહિના માટે લંબાવવામાં આવ્યો છે, એસએસ સંધુ ઉત્તરાખંડ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેમની નિવૃત્તિ આ મહિને 31મી જુલાઈએ થઈ રહી હતી પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. હવે તેઓ જાન્યુઆરી 2024 સુધી રાજ્યના મુખ્ય સચિવ રહેશે, સંધુને જુલાઈ 2021માં રાજ્યના મુખ્ય સચિવ […]

પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય

પોરબંદરઃ ગીરના જંગલમાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શિકારની શોધમાં સિહો રેવન્યુ વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જંગલમાં સિંહોએ પણ પોતાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી. ઘણીવાર સિંહો વચ્ચે ઈનફાઈટના બનાવો પણ બનતા હોય છે.  સિહોની વસતી વધતી જતી હોવાથી સિંહો માટે પોરબંદર નજીક […]

ધોરણ. 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોવાથી બોર્ડે આવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે વધુ 10 દિવસની મુદત આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેના માટે અલગથી લેઇટ ફી અને […]

ગુજરાતની ચીફ સેક્રેટરી પદે અનિલ મુકિમને એક્સટેન્શન અપાશે કે કેમ ?

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનો કાર્યકાળ આગામી તા. 31મી ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે તેમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા છે. મહત્વની ગણાતા ચીફ સેક્રેટરીના પદ માટે બે સિનિયર આઇએએસ ઓફિસરો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે કેન્દ્રનો ઇશારો એવો છે કે , અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન […]

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ, હવે આ તારીખ સુધી લિંક કરી શકાશે

જો તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારા માટે છે રાહતના સમાચાર સરકારે હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારી હવે 30 સપટેમ્બર, 2021 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે નવી દિલ્હી: જો તમે પણ તમારું પાન અને આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમારા માટે […]

કોરોનાનો પ્રકોપ: દિલ્હીમાં વધુ એક સપ્તાહ લોકડાઉન લંબાવાયું

રાજધાની દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું અમે વિચાર કર્યા બાદ લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો: CM કેજરીવાલ નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને સ્થિતિમાં કોઇ સુધારો જોવા નથી મળી રહ્યો ત્યારે હવે રાજ્ય સરકારે દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકડાઉન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code