હાઉસિંગ બોર્ડ અને સ્લમની જુની વસાહતોમાં 100 ટકા પેનલ્ટી માફીની સમય મર્યાદામાં કરાયો વધારો
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં તા. 7મી જાન્યુઆરી-2023 સુધી 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં અગાઉ તારીખ 13-07-2022 થી 90દિવસ સુધી 100 ટકા પેનલ્ટી માફીનો ‘‘આઝાદી કા […]