ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને ચાર મહિનાનું એક્સટેન્શન આપવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળે કાર્યભાર સંભાળી લીધો છે. અને સરકાર વર્ષ 2023-24ના બજેટની તૈયારીઓમાં લાગી ગઈ છે. બીજીબાજુ આગામી મહિનાઓમાં મહત્વની ગણાતી જી-20ની બેઠકો પણ ગુજરાતમાં યોજાવાની હોવાથી તેના આયોજન માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર આવતા મહિને નિવડત થઈ […]