1. Home
  2. Tag "External Affairs Minister"

વિદેશ મંત્રી જયશંકરે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત,ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત

વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયલના પ્રવાસે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયેલની મુલાકાતે છે ત્યારે અહીં તેઓ ઉદ્યોગપતિઓને મળ્યા અને તેમને ભારતમાં વેપાર કરવા વિનંતી કરી. ભારતની વ્યાપાર-મૈત્રીપૂર્ણ નીતિઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરતાં તેમણે કહ્યું કે ભારત ઇઝરાયલને ઘણી રીતે વિશ્વસનીય અને નવીન ભાગીદારોમાંનું એક […]

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી પાંચ દિવસ ઇઝરાયલના પ્રવાસે,સંબંધો મજબૂત કરવા પર મુકાશે ભાર 

જયશંકર આજથી પાંચ દિવસ ઇઝરાયલના પ્રવાસે વિદેશ મંત્રી યેર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે સંબંધો મજબૂત કરવા પર મુકવામાં આવશે ભાર  દિલ્હી:ઇઝરાયલમાં નવી સરકારની રચના બાદ હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પ્રથમ વખત દેશની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને નફતાલી બેનેટની આગેવાની હેઠળની નવી ઇઝરાયલ સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ડેનમાર્કની મુલાકાત લેશે,યુરોપિયન યુનિયન સાથે ભારતના “બહુપક્ષીય સંબંધો” ને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે 

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ડેનમાર્કની મુલાકાતે વિદેશ મંત્રી તેમના સમકક્ષ સાથે બેઠકમાં લેશે ભાગ બેઠકના ચોથા રાઉન્ડની સહ-અધ્યક્ષતા માટે તૈયાર દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકર 4 સપ્ટેમ્બર એટલે કે આજે સેન્ટ્રલ યુરોપના તેમના ચાર દિવસના પ્રવાસના ભાગરૂપે નોર્ડિક દેશ ડેનમાર્કની મુલાકાત લેશે. જયશંકરે તેમની મુલાકાતના પહેલા બે દિવસ એટલે કે 2 અને 3 સપ્ટેમ્બરે સ્લોવેનિયા […]

ભારતને વેક્સિનના વધુ 25 મિલિયન ડોઝ અપાશે: એન્ટની બ્લિકેન

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેન છે ભારતની મુલાકાતે એન્ટની બ્લિકન અને ભારતના વિદેશમંત્રી જયશંકર વચ્ચે મુલાકાત પૂર્ણ થઇ બાઇડન ભારત સાથે વધુ મજબૂત મિત્રતા માટે ઇચ્છુક છે: બ્લિકેન નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેન અત્યારે ભારતની મુલાકાતે છે. આજે એન્ટની બ્લિકન અને ભારતના વિદેશમંત્રી જયશંકર વચ્ચે મુલાકાત પૂર્ણ થઇ છે. તે ઉપરાંત એન્ટની બ્લિકન […]

નેપાળના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે આવશે, વિવાદીત નકશા મુદ્દે થશે ચર્ચા

દિલ્હીઃ ભારતના કાલાપાની, લિમ્પીયાધુરા અને લિપુલેખ વિસ્તાર મુદ્દે ફરી એકવાર નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી દ્વારા વિવાદ ઉભો કરવાના પ્રયાસ કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આગામી તા. 14મી જાન્યુઆરીના રોજ નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ કુમાર ગ્યાવલી ભારતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કાલાપાની, લિમ્પીયાધુરા અને લિપુલેખ વિસ્તાર મુદ્દે બંને દેશ વચ્ચે વાતચીત થશે તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code