1. Home
  2. Tag "Extradition"

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતમાં પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ હવે ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાએ નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હાર્યા બાદ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. 2008ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી છે. રાણાએ અગાઉ સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટનો સંપર્ક કર્યો […]

ભારતે કેનેડા પાસે ખાલીસ્તાની આતંકી અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે કેનેડા પાસેથી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી છે. તાજેતરમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓએ અર્શ ડલ્લાની ધરપકડ કરી હતી. અગાઉ ભારત સરકારે આતંકવાદી અર્શ ડલ્લાને લઈને કેટલાક મહત્વના પુરાવા કેનેડાની સરકારને સોંપ્યાં હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડામાં ધરપકડના અહેવાલો છે, જેમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ […]

ભારતે પાકિસ્તાન પાસે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી

નવી દિલ્હીઃ ભારતમાં અનેક આતંકવાદી કૃત્યને અંજામ આપનાર લશ્કર એ તોયબાના સ્થાપક અને ખુંખાર આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યર્પણની પાકિસ્તાન પાસે ભારતે માંગણી કરી હોવાનું જાણવા મળે છે. હાફિઝ સઈદ પુલવામાં આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ટ હોવાનું ભારતની સુરક્ષા એજન્સીઓની તપાસમાં ખુલ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર હાફિઝ સઈદના પ્રત્યર્પણ માટે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પાસે ભારતે ઔપચારિક માંગણી […]

અબુ સાલેમ પ્રત્યાર્પણ સમયે પોર્ટુગીઝને આપવામાં આવેલી બાંયધરીનું સરકાર પાલન કરવા બંધાયેલી છેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારત સરકાર અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ પર પોર્ટુગીઝ સત્તાને આપવામાં આવેલી બાંયધરીનું પાલન કરવા માટે બંધાયેલી છે અને યોગ્ય સમયે તેનું પાલન કરવામાં આવશે. તેમ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. ભારત સરકારે 17 ડિસેમ્બર 2002ના રોજ પોર્ટુગલ સરકારને બાંયધરી આપી હતી કે, સાલેમને મૃત્યુદંડ તેમજ 25 વર્ષથી વધુની જેલની સજા આપવામાં આવશે […]

તો હજુ નહીં થઇ શકે ભાગેડૂ નિરવ મોદીનું પ્રત્યાર્પણ? UK કોર્ટે આપ્યો આ આદેશ

ભાગેડૂ આર્થિક અપરાધી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને વધુ એક ઝટકો યુકેની કોર્ટે તેના પ્રત્યાર્પણ સામે કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપી તેની માનસિક સ્થિતિ યોગ્ય ના હોવાથી તેનું પ્રત્યાર્પણ યોગ્ય નથી: નીરવ મોદીના વકીલ નવી દિલ્હી: ભાગેડુ નીરવ મોદીને હાલ ભારતમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટ દ્વારા તેને રોકોવાની અપીલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. […]

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાનું થઇ શકે ભારત પ્રત્યાર્પણ, બાઇડન પ્રશાસને કોર્ટમાં કરી અપીલ

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાનું થઇ શકે ભારત પ્રત્યાર્પણ બાઇડન પ્રશાસને પ્રત્યાર્પણ માટે ફેડરલ કોર્ટે આગ્રહ કર્યો હતો 59 વર્ષીય તહવ્વુરને ભારતે ભાગેડૂ ઘોષિત કરેલો છે નવી દિલ્હી: વર્ષ 2008માં થયેલ મુંબઇ આતંકી હુમલાના મુખ્ય ષડયંત્રકાર અને માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે તેવી સંભાવના છે. હકીકતમાં, જો બાઇડન પ્રશાસને લોસ […]

નીરવ મોદીને ઝટકો, યૂકેની કોર્ટે પ્રત્યાર્પણ સામે નીરવ મોદીએ કરેલી અરજી ફગાવી

યૂકેની કોર્ટે નિરવ મોદીને આપ્યો ઝટકો પ્રત્યાર્પણ સામે કરેલી નીરવ મોદીની અપીલ કોર્ટે ફગાવી હવે નીરવ મોદી અદાલતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્વ અરજી કરી શકશે નહીં નવી દિલ્હી: ભારતનો ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટનની કોર્ટથી ઝટકો લાગ્યો છે. યૂકે હાઇકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્વ અપીલ કરવાની અરજીને ફગાવી દીધી છે. બીજી તરફ PNB […]

મેહુલ ચોક્સીનું થઇ શકે પ્રત્યાર્પણ, ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે તેનું પ્રત્યાર્પણ કરવામાં આવે

નવી દિલ્હી: PNB સ્કેમના મુખ્ય આરોપી એવા ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીનો ભારત પ્રત્યાર્પણનો માર્ગ હવે મોકળો થયો છે. હાલમાં ચોક્સીના કેસની સુનાવણી ડોમિનિકન કોર્ટમાં ચાલી રહી છે. આ દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે, મેહુલ ચોક્સીની અરજી માન્ય નથી અને કોર્ટે તેની સુનાવણી ના કરવી જોઇએ. સરકારે ભારતને સમર્થન આપ્યુ હતું કે, […]

મેહુલ ચોક્સીએ ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટે લંડનના ચાર વકીલ રોક્યા

પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની ચાલ હવે પોતાના પ્રત્યાર્પણને રોકવા માટ લંડનના ચાર વકીલ રોક્યા આવતીકાલે ડોમિનિકન કોર્ટમાં તેના પ્રત્યાર્પણને લઇને થશે સુનાવણી નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને ડોમિનિકામાં સરકારની ક્વોરેન્ટાઇન કેન્દ્રમાંથી બીજા દિવસે ટાપુ રાષ્ટ્રના રોસેયુ શહેરની એક હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી બાજુ ભારતમાં પોતાનું પ્રત્યાર્પણ રોકવા માટે મેહુલ ચોક્સીએ […]

નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણના માર્ગ બન્યો મોકળો, યુકેના ગૃહમંત્રીએ કરી સહી

પીએનબી કૌંભાડના આરોપી નિરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો બન્યો યુકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલે તેના ભારત પ્રત્યાર્પણ માટે સહી કરી ટ્રાયલ કોર્ટે ફેબ્રુઆરીમાં આ પ્રત્યાર્પણ આદેશ આપ્યો હતો નવી દિલ્હી: પીએનબી બેંક કૌંભાડના મુખ્ય આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ હવે મોકળો બન્યો છે. યુકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલે સહી કરી દેતા હવે અબજો ડોલરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code