1. Home
  2. Tag "Extreme heat"

જાપાનમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં : બે વૃદ્ધોના મોત

નવી દિલ્હીઃ જાપાનમાં ગરમીથી સળગી રહ્યું છે. જાપાન દેશમાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે ટોકાઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. જાપાનની હવામાન એજન્સી (JMA) એ 26 જિલ્લાઓ માટે હીટ-સ્ટ્રોક એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીથી સાવધાન રહેવા માટે રહેવાસીઓને અપીલ કરવામાં આવી […]

સાઉદી અરેબિયામાં ભીષણ ગરમી વચ્ચે હજ યાત્રામાં 1301 હાજીઓના મોત

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં આ વર્ષે ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. રવિવારે સાઉદી અરેબિયા દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 1301 લોકોના મોત થયા છે. ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા સોમવારે મક્કામાં તાપમાન 51.66 ડિગ્રી સેલ્સિયસ […]

પેસેન્જર વાહનોના વેચાણમાં એક ટકાનો ઘટાડો, ભારે ગરમીને કારણે શોરૂમમાં આવતા ગ્રાહકોમાં 18 ટકાનો ઘટાડો

દેશભરમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા ઘટીને 3,03,358 યુનિટ થયું હતું. ભારે ગરમીના લીધે વેચાણમાં ઘટાડો થયો છે અને લોકસભાની ચૂંટણીને કારણે માંગને અસર થઈ રહી છે. પાછલા વર્ષે સ્થાનિક બજારમાં કુલ 3,35,123 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારે ગરમીના […]

ભારે ગરમીમાં વાહન ચલાવવું હોય તો આ ટિપ્સથી કારને ઠંડી રાખો

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જો આ તીવ્ર ગરમીમાં વાહન ચલાવવું હોય તો તે પણ કોઈ પડકારથી ઓછું નથી. તાપમાન વધવાને કારણે કારની અંદર ગરમી પણ વધે છે. આવી સ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code