આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં ભયંકર ગરીબી-બેરોજગારી, 90 ટકા વસ્તી બેરોજગાર
નવી દિલ્હીઃ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબી અને બેરોજગારીમાંથી પસાર થઈ રહ્યો છે, લગભગ 90 ટકા વસ્તી બેકાર હોવાથી નોકરી વાચ્છુકો લાંચ આપીને નિમ્ન સ્તરની નોકરી મેળવવા પ્રયાસો કરે છે. બીજી તરફ નોકરી મેળવાનો પ્રયાસ કરતી યુવતીઓને શારીરિક શોષણનો ભોગ બનવુ પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં સારી નોકરી નહીં હોવાથી 1.40 કરોડથી […]