ઉનાળાની ગરમીમાં આંખોની રાખો કાળજી આ રીતે આપો આંખોને ઠંડક
આંખોમાં ગુલાબજળ નાખવાથઈ છંડક મળે છએ ઠંડા દૂધથી આમખો પર માલિશ કરવાથી ઠંડક મળે છે હવે ઘરની બહાર નીકળવું મુશ્હાકેલ બન્લયું છે કારણ કે ગરમીનો પ્રકોપ શરુ થી ગયો છે આવી સ્થિતિમાં ઘણા લોકોને આંખોમાં બળતરા થવાની ફરીયાદ હોય છે જો કે આવી સ્આંથિતિમાંમ તમે ઘરમાં જડ રહેલી કેટલીક વસત્ખોુઓના ુપયોગથી તમારી આંખોને ઠંડક પહોંચાડી […]