તમારા લૂકને આકર્ષક બનાવા આ પ્રકારે કરો આઈલાઈનર – મળશે શાનદાર લૂક
કેટઆઈ બનાવો અને શાનદાર લૂક મેળવો તમારી આઈલનર કેટ સ્ટાઈલમાં સેટ કરો યુવતીઓ પોતાના શાનદાર લૂક આપવા અને આકર્ષક દેખાડવા માટે સિમ્પલ મેકઅપથી લઈનૈ 3ડી મેકઅપ કરતી હોય છે ,જેમાં આઈલાઈનર,લીપલાઈનર આઈશેડો ,લિપ્સ્ટિક તથા બ્લશર મહચત્વનો ભાગ ભજવે છેસઆ તમામ મેકઅપથી તમારો લૂક પરફએક્ટ બને છે,પણ જો તમે તમારી આંખોને વધુ ાકર્ષક અને ખાસ બનાવા […]