તમારી આંખોની દ્રષ્ટિ બનળી થઈ રહી છે, તો આટલા વિટામિનની હોય છે ઉણપ ,જાણો કયા વિટામીન માટે કયો ખોરાક લેવો
તમારી આંખોની દ્રષ્ટિ બનળી પડે છે વિટામિનની ઉણપથી જાણો કયા વિટામીન માટે કયો ખોરાક લેવો આજકાલની જે ફાસ્ટ લાઈફ આપણે જીવી રહ્યા છે જેમાં આંખોની સમસ્યા વધી રહી છે અનેક વિટામિન્સના કારણે આંખોની રોશની નબળી પડતી જઈ રહી છે, ઘણા ઘરોમાં નાના બાળકોને પણ ચશ્મા જોવા મળે છે,આ તમામ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે અનેક […]