ગરમીમાં આંખોની કાળજી પણ જરુરી – આ ટિપ્સથી આંખોને આપો ઠંડક
આંખો પર કાકંડી અને બટાકાની સ્લાઈસ 10 મિનિટ સુધી રાખો બહારથી જ્યારે ઘરમાં આવો ત્યારે ઠંડા પાણીથી આંખ સાફ કરો ગુલાબજળમાં કોટન પલાળીને આંખો પર મૂકી રાખો ઉનાળાની ગરમીથી લોકો તૌબા પોકારી ઉઠ્યા છે, એમા પણ જો બપોરના સમયે ઘરની બહાર નિતકળવાનું થાય અને પછી જ્યારે ઘરમાં આવીએ ત્યારે આંખોમાં બળતરા થવી ,આંખો લાલ થવી, […]