બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ સુરતને નડી, ફેબ્રિક્સની કરોડો રૂપિયાની નિકાસ અટકી પડી
સુરતઃ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને આગજની અને લૂંટફાટ સહિતની અરાજકતાભરી સ્થિતિને લીધે ત્યાંના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. તેની અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર છે. ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ બાંગ્લાદેશમાં 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક એક્સપોર્ટ કર્યુ હતું. જ્યારે હાલમાં રાજકીય સંકટ સર્જાતાં સુરતનો લગભગ 500 કરોડનો કાપડનો બિઝનેસ પ્રભાવિત થયો છે. વેપારીઓને પોતાનું […]