ચોમાસામાં આ ફેબ્રિક કપડા પહેરવાનું ટાળો, થઇ શકે છે પરેશાની
ચોમાસામાં ન પહેરો આ કપડા થઇ શકે છે તમને પરેશાની જે રીતે ઋતુઓ બદલાય ત્યારે આપણે આપણી ત્વચા સંભાળની દિનચર્યામાં ફેરફાર કરીએ છીએ, તેવી જ રીતે આપણી કપડાંની શૈલી પણ બદલાય છે. આ સિઝનમાં સોફ્ટ ફેબ્રિકના કપડા પહેરવા જોઈએ.આ સિઝનમાં ભેજ વધારે હોવાને કારણે પરસેવો પણ વધુ આવે છે. ઉનાળા અને ચોમાસામાં સુતરાઉ કપડા પહેરવા […]