1. Home
  2. Tag "face cear"

શું તમે સ્કિન પર બ્લિચ કરાવો છો, તો હવે ઉનાળામાં તડકામાં નીકળતો પહેલા થઈ જજો સાવધાન, નહી તો થશે નુકશાન

ઉનાળામાં બ્લીચ કરવાથી સ્કિન થાય છે ખરાબ સ્કિનને સારી રાખવા બ્લિચનો ઉપયોગ ટાળો બ્લિચના બદલે તમે ફેસિયલ કરી શકો છો હાલ ઉનાળાની સિઝન શરુ થઈ રહી છે,થોડી ગરમી લાગવા લાગી છે બપોરના સમયે બહાર તડકો જોવા મળે છે જો કે  દરેક લોકો ઈચ્છે છે કે તેઓ પોતે ગરમીમાં પણ સુંદર દેખાય જો કે આ માટે […]

શિયાળામાં ત્વચા પર આ વસ્તુઓની પેસ્ટ લગાવો, ફેશ વોશ કે ક્રિમની પણ નહી પડે જરુર અને ત્વચા બની જશે કોમળ

શિયાળાની ઋુતુ આવી ગઈ છે ત્યારે દરેક લોકો સ્કિનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,કોઈને પીમ્પલ્સ આવી રહ્યા છએ તો કોઈની સ્કિન ડ્રાય થઈ રહી છે તો કોઈ બ્લેકહેડ્સનો શિકાર થઈ રહ્યા છે જો કે આવી સ્થિતિમાં ઘણા લોકો મોંધા મોંધા પ્રોડક્ટ્સ અને ક્રિમનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની સ્કિન સાથે જાણ ેવધુ એખતરાો કરી રહ્યા […]

શિયાળામાં ચહેરાને ક્લિન રાખવા કારવવું જોઈએ ફેસિયલ, આ હોમમેડ ફેસિયલ ત્વચાને કોમળ બનાવે છે

શિયાળામાં ઘરે ફેશિયલ કરીને ત્વાચે બનાવો કોમળ ઘરના ફેશિયલથી ત્વચાને નહી થાય નુકાશન ફેશન ટિપ્સ – શિયાળાની મોસમ આવતા જ લગ્નગાળો પણ શરુ થઈ ગયો છે,આવી સ્થિતિમાં દરેક સ્ત્રીઓ પોતાની સુંદરતાને નિખારવા માટે પાર્લરમાં જઈને મોંધા મોંધા ખર્ચ કરતી હોય છે, આ સાથે જ શિયાળો હોવાથી ત્વચાની કાળજી ખૂબ સારી રીતે રાખવી પડતી હોય છે […]

શિયાળામાં ત્વચાની કાળજી રાખવાની ખાસ ટિપ્સ જાણો – ડ્રાય સ્કિન, પિમ્પલ્સ અને ડાર્કનેસ થશે દૂર

શિયાળામાં 3થી વધુ વખત સાદા પાણીથી ફેશ વોશ કરો ફેસ પર કુદરતી વસ્તુઓ લગાવો શિયાળીની સિઝનમાં સૌ કોઈને ડ્રાય સ્કિનની સમસ્યા સતાવે છએ ગમે તેટલું બોડિલોશન કે વેસેલિન લગાવા છત્તા પણ સ્કિન મુલાયમ બનતી નથી આવી સ્થિતિ કેટલીક ખાસ કાળજીની જડરુર પડે છે જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમાર ેઆ […]

જો તમે પણ પીપલ્સને નખ વડે ફોડો છો તો ચેતી જજો,કાયમ માટે સ્કિન પડ પડી શકે છે ડાઘ

પીમ્પલ્સને નખ વડે ફોટવાનું ટાળો આમ કરવાથી સ્કિન પર ડાઘ પડી શકે છે હાલ શિયાળાની ઋતુ શરુ છે ત્યારે સૌ કોઈને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થાય છે સાથે જ ડ્રાય સ્કિનની સમસ્યાઓ પણ સતાવે છે, આવી સ્થિતિમાં ઘણા લોકોને પીમ્પલ્સ નખથી ફોડવાની ટેવ હોય છે જો તમે પણ નખ વડે ચહેરાની સ્કિન સાથે રમત કરતા હોવ […]

તહેવારોમાં તમારી ત્વચા પર નિખાર લાવવા માટે બનાવો ઘરે જ ગુલાબનો પાવડર

ગુલાબ ત્વચા માટે ગુણકારી ફેસ પર ગ્લો લાવવાનું કામ કરે છે ગુલાબ આપણે પ્રાચીનકાળથી સાંભળતા આવ્યા છે કે ગુલાબના ફૂલો ત્વચા માટે ખૂબ જ સારા ગણાય છે,ત્વાચાને લગતી દરેક સમસ્યાથી લઈને તવચા પર ગ્લો લાવવા માટે ગુલાબનો ઉપયોગ થાય છે આ સાથે જ ગુલાબનું પાણી એટલે કે ગુલાબ જળ પર ત્વચા માટે વરદાન સાબિત થાય […]

નારીયેળ તેલ,કોફી અને બેસનમાંથી બનાવો આ ફેસપેક, જે તમારી ત્વચા પરના હેર કરશે રિમૂવ અને ત્વચા પર લાવશે ગ્લો

સામાન્ય રીતે આપણે ત્વચા માટે અવનવા મોંધા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ખાસ કરીને સ્કિનને ચમકદાર બનાવવા માટે ઘરેલું નુસ્ખાઓ અપનાવામાં આવે તો તે બેસ્ટ ઓપ્શન છે તેનાથી સ્કિનને નુકશાન પમ નહી થાય તોઆજે આ કુદરતી વસ્તુઓમાંથી એક સરસ મિશ્રણ બનાવવાની રીત અને તેને અપ્લાય કરવાની રીત જોઈશું આ સાથે જ આ પેસ્ટને મોઢા ,હાથ […]

ચેતી જજો,ઉનાળામાં ઓઈલી સ્કિન તમારી સુંદરતામાં ઘટાડો તો નથી કરતી ને? જાણીલો તેના માટેના આ 3 ઉપાયો

ઓઈલી સ્કિન સુંદરતા ઘટાડે છે આ માટે હોમમેડ સ્ક્રબનો ઉપયોગ કરો ફળોની છાલથી સ્કિન પર મસાજ કરો હાલ ગરમીની સિઝન તાલી રહી છે આવા સમયે ઘરની બહાર નિકળતાથી સાથે જ પસીનો થવા લાગે છે પરિણામે સ્કિન પર થતો પસીનો તમારી સ્કિનમાં પચી જાય છે છેવટે પીમ્પલ્સ,ફૂલ્લીઓ થાય છે અને તમારી સુંદરતામાં ડાઘ લાગી જાય છે,સુંદર […]

નાની ઉમંરની સાથે પડતી ચહેરાની કરચલીઓને દૂર કરવી હોય તો આટલી બાબતોનું રાખો ધ્યાન

વધતી ઇમંરે ચહેરાને ફ્રેશ રાખવા ઊંધ સારી લેવી જોઈએ ખોટી આદતો પાન-મસાલા કે ઘ્રુમપાન છોડી દેવી જોઈએ ઘણા લોકોને નાની ઉમંરે કરચલી પડી જતી હોય છે જેને કારણે ઉંમર પહેલા ચહેરો વૃદ્ધ દેખાવા લાગે તો ચિંતા થાય છે.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો ચહેરો હંમેશા તેજસ્વી, યુવાન અને સુંદર દેખાય. પરંતુ જ્યારે ઉંમર પહેલા તમારી […]

ગરમીમાં પસીનાના કારણે થતી ફૂલ્લીઓ અને ખીલને આ રીતે ઘરેલું ઉપચારથી કરો દૂર

ગરમીમાં વાંરવાર છંડા પાણીથી ફેશવોશ કરો કુદરતી ફેસપેક થકી ફૂલ્લીઓ થતા અટકાવો   હાલ ગરમીની ઋતુ આવી ચૂકી છે, ઘરની બહાર નીકળતાની સાથે સ્કિનને પ્રોટેક્ટ કરવાનું ભૂલવું ન જોઈએ કારણ કે ગરમીમાં થતા પસીનાના કારણે સ્કિન પર ફુલ્લીઓ અને ખીલ થવાના ચાન્સ વધી જાય ચે, જો કે આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ઘરે આવો ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code