શિયાળામાં રુસ્ક બનેલી સ્કિનને નરમ બનાવે છે આ કેટલીક ટિપ્સ
એલોવsરાનું જેલ ઘરે બનાવી ફ્રીજમાં સ્ટોર કરો બેસન અને મલાઈની પેસ્ટ બનાવી ચહેરા પર અપ્લાય કરો કાચું દુઘ ચહેરા પર લગાવાથી સ્કિન કોમળ બને છે શિયાળાની સિઝન આવતાની સાથે જ ત્વચા રફ થવા લાગે છે, સ્કિન જાણે ખરબચડી અને રુસ્ક થતી જોવા મળે છે, મોટા ભાગના લોકોને શિયાળો આવતાની સાથે આ પ્રોબલેમ થતો હોય […]