1. Home
  2. Tag "face"

ઘરમાં જ પડેલી વસ્તુઓથી ત્વચાની સુંદરતામાં આ રીતે કરો વધારો

યુવતીઓ અને મહિલાઓ સુંદરતા વધારવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. પરંતુ મેકઅપનો વધારે ઉપયોગ આપની ત્વચાને નુકશાન કરી શકે છે. શું આપ જાણો છે કે, ઘરમાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ આપની ત્વચાને વધારે સંદર બનાવી શકે છે આયુર્વેદ અનુસાર આપ ઘરમાં જ કેટલાક ઘરેલુ ઉપાયોથી ત્વચાની તમામ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. આ ઉપાયોની સૌથી મહત્વની […]

ચહેરા માટે અમૃત સમાન છે આ વસ્તુ, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત

ચહેરા માટે અમૃત સમાન છે એલોવેરા એલોવેરા અનેક તત્વોથી છે ભરપૂર ચહેરાની સુંદરતા વધારવા ખુબ જ ઉપયોગી આજના યુગમાં દરેક વ્યક્તિને ગૌરવર્ણ ત્વચા જોઈતી હોય છે. જે માટે તેઓ બજારના વિવિધ ઉત્પાદનો ઉપયોગ કરી રહ્યા છે. અથવા પાર્લરમાં પણ જઈ રહ્યા છે.. નાનપણમાં જે લોકો સુંદર દેખાતા અને જેમ જેમ મોટા થાય તેમ સુંદરતા ઓછી […]

કોરોના કાળમાં વારંવાર સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ થઈ શકે છે ડ્રાય

કોરોના મહામારીને પગલે લોકો નવા-નવા નુશકા અપનાવી રહ્યાં છે. કોઈ વખત આવા નુશકા જોખમ ઉભુ કરી શકે છે. કોરોના કાળમાં લોકો સ્ટ્રીમ લઈને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે. જો કે, દિવસમાં બેથી વધુ વખત સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે. એટલું જ નહીં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ રહેલુ હોવાનું તજજ્ઞો માની […]

ચહેરા પર ક્રિમના બદલે આ વસ્તુઆનો કરો ઉપયોગ – ડ્રાય ત્વચા સુંદર તથા મુલાયમ બનશે

સુંદર ત્વાચાનું રહસ્ય તમારા ઘરમાં જ છે અનેક ઘરેલું ઉપયોગથી ત્વચાને ડ્રાય થતી અટકાવો શિયાળાની ઠંડીમાં સ્કિનનો ઘણો પ્રોબલેમ રહેતો હોય છે, આપણે વેસેલીન અને બોડિલોશન લગાવીને સ્કિનને મુલાયમ બનાવતા રહેતા હોઈએ છીએ, પરંતુ ઘરમાં રહેલી વસ્તુઓથી પણ આપણે આપણી ત્વચાથી ખૂબ જ સારી રીતે કાળજી રાખી શકીએ છીએ. ત્વચા સંબંધિત અનેક સમસ્યામાંથી ઘરેલું ઉપચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code