1. Home
  2. Tag "Facebook"

Meta AI ભારતમાં લોન્ચ, WhatsApp, Instagram અને Facebookના વપરાશકારોને મળશે ફાયદો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા ગ્રુપ Meta એ તેના અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આસિસ્ટન્ટ લામા-3 મોડલને WhatsApp, Facebook, Messenger અને Instagram સહિત તેના તમામ પ્લેટફોર્મ પર લૉન્ચ કર્યું છે. મેટાએ તેને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. મેટાએ વિવિધ ડિજિટલ ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન વપરાશકર્તાઓના અનુભવને સુધારવાના દાવા સાથે લામા-3 મોડલ રજૂ કર્યું છે. લામા-3 મોડલ પહેલીવાર […]

લોકસભા ચૂંટણીઃ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ઉપર 40 હજાર વ્યક્તિઓની ટીમ સતત નજર રાખશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. કંપની ચૂંટણી દરમિયાન ગેરમાર્ગે દોરનારા સમાચારો, ફોટા અને વીડિયો પર […]

ફેસબુક ઉપર આવતી ગેમ્સ રિક્વેસ્ટને આવતી અટકાવવા આ ટીપ્સ અપનાવો  

ફેસબુક પર આવી રહેલી ગેમ રિક્વેસ્ટથી ઘણા યુઝર્સ પરેશાન છે. હાલ ગેમની વિનંતીઓ ખૂબ જ ઓછી આવે છે પરંતુ હજુ પણ ઘણા લોકો આ ગેમની વિનંતીઓ મોકલે છે. આવી ગેમ્સ રિકવેસ્ટને રોકવા શું કરવું તે જાણો… કોઈ પણ એક ગેમ રિક્વેસ્ટને બ્લોક કરો ફેસબુક લૉગિન કરો અને જમણી બાજુએ બતાવેલ ત્રિકોણ આયકન પર ક્લિક કરીને […]

ફેસબુકમાં આવ્યું નવું ફીચર, યુઝર્સ એક એકાઉન્ટમાં 4 અલગ-અલગ પ્રોફાઇલ બનાવી શકશે

જેમ જેમ ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુઝર્સ વધ્યા છે તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ એટલી જ ઝડપથી વધ્યો છે. જેની પાસે સ્માર્ટફોન છે તે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પછી તે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા તો ટ્વિટર હોય. આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો વપરાશકર્તાઓ છે અને કંપનીઓ પણ તેમના વપરાશકર્તાઓ માટે નવા […]

મેટાનો મહત્વનો નિર્ણયઃ હવે ફેસબુક અને ઈન્સ્ટા યૂઝર્સ માટે શરુ કરાઈ પેઇડ સર્વિસ

દિલ્હીઃ-  ટ્વિટરે પેઈડ સર્વિસ શરુ કરી ત્યારથી મેટાને લઈને પણ અટકળો સામે આવી રહી હતી ત્યારે હવે જો તમે પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. મેટાએ તેના બે મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ફી આધારિત બનાવવાનો નિર્ણય કર્યો છે એટલે કે તમારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો […]

આ દેશ માટે મેટાનો મહત્વનો નિર્ણય – હવે અહીંના લોકો ફેસબૂક પર નહી વાંચી શકે કોઈપણ પ્રકારના સમાચાર

દિલ્હીઃ- ફેસબૂકને લઈને અનેક સમાચારો પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે મેટાએ એક દેશ માંં ફેસબૂક પર સમાચારો બ્લોક કર્યા છએ એટલે કે હવે અહીંના લોકો ફેસબૂક પર કોઈ પમ પ્રકારના સમાચાર વાંચી કે જોઈ શકશે નહી. પ્રાપ્ત વિગત પ્રમાણે મેટાએ પોતાની સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબૂક ,ઈન્સ્ટાગ્રામ પર હવે સમાચાર બ્લોક કરવાનું શરુ કર્યું છે.આ […]

ટ્વિટરમાં સતત બદલાવના કારણે તેની લોકપ્રિયતા ઘટી, સોશિયલ મીડિયા સાઈટમાં ફેસબુક નંબર 1 પર 

દિલ્હીઃ- સાશિયલ મીડિયા સાઈટમાં ટ્વિટરને પછાડીને ફેસબૂક પ્રથમ સ્થાન પર પહોંચી ચૂક્યું છે, ટ્વિટરમાં છેલ્લા ઘણા સમયથી સતત બદલાવ નોંધાઈ રહ્યા છએે જેના કારણે તેની સીધી અસર ટ્વિટરની લોકપ્રિયતા પર પડેલી જોવા મળી છે. નવા પ્રતિબંધો અને તેના વિચિત્ર નિર્ણયોને કારણે ટ્વિટર સતત તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે લોકપ્રિય સોશિયલ […]

 પેમેન્ટ ચૂકવણી કરીને ઈન્સ્ચાગ્રામ અને ફેસબૂક માં મેળવી શકાશે બ્લૂટીક – ભારતમાં સેવા શરું

ફએસબૂક ઈન્સ્ટાગ્રામમાં પૈસા ચૂકવીને મેળવી શકાશે બ્લૂટીક હવે ભારતમાં આ સર્વિસ શરુ દિલ્હીઃ- છેલ્લા ઘમા સમયથી ટ્વિટર પર બ્લૂટીકની ચર્ચાઓ થી ત્યાર બાદ મેટાએ પણ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ માટે પેમેન્ટ ચૂકવણી કરીને બ્લૂટીક મેળવવાની જાહેરાત કરી હતી ત્યારે હવે આ પેમેન્ટ સર્વિસ સિસ્ટમ ભારતમાં શરુ કરવામાં આવી ચૂકી છે. આ અંગે કંપનીએ બુધવારે આ જાણકારી […]

EU એ ફેસબુક પર લગાવ્યો 1.3 અરબ ડોલરનો રેકોર્ડ દંડ,આ છે કારણ

દિલ્હી : ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ છે. રિપોર્ટ અનુસાર, Facebookની પેરેન્ટ કંપની Meta Platforms Inc.ને યુરોપિયન યુનિયન પ્રાઈવસી રેગ્યુલેટર્સ દ્વારા $1.3 બિલિયન એટલે કે લગભગ 10,765 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ અન્ય દેશોના ફેસબુક-ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ડેટાને અમેરિકા મોકલવા બદલ લગાવવામાં આવ્યો છે. […]

સાવરકરજી વિશે નિવેદન મામલે રાહુલ ગાંધી ઉપર સામાજીક આગેવાના સોશિયલ મીડિયા મારફતે પ્રહાર

વીર સાવરકારજી વિશે કોંગ્રેસના સિનયિર નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાબતે વિવાદ વકર્યો છે. સાવરકરજીને અનુસરતા સામાજીક અને રાજકીય આગેવાનો રાહુલ ગાંધી તથા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન સામાજીક કાર્યકર સુશીલ પંડિતએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે, જેમાં સાવરકરજીનો વિરોધ કરનાર રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા, સુશીલ પંડિતે સોશિયલ મીડિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code