1. Home
  2. Tag "facilities"

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ અપાશે વધુ સુવિધાઓ, નવું ઈ-ફાઈલિંગ વેબ પોર્ટલ શરૂ કરાશે

દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે એક નવું ઈ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનો ઉપયોગ આઈટીઆર ફાઈલ કરવા અને અન્ય ટેક્સ સંબંધિત માટે કરી શકાશે. નવુ વેબપોર્ટલ વધુ સગવડભર્યું હશે. હાલના વેબ પોર્ટલ એક જૂનથી 6 જૂન સુધી બંધ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આયકર વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 17મી મેથી 15 […]

અમદાવાદમાં બનવા જઈ રહેલા સ્પોર્ટ્સ સંકુલની આ છે વિશેષતા

અમદાવાદઃ શહેરના મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સ્ટેડિયમ નજીક જ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકુલમાં બાસ્કેટબોલ, ટેનિસ સહિતની 20થી વધારે ઓલ્મપીક રમતોની સગવડ ઉભી કરવામાં આવશે. એટલું જ નહીં હોકીના […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા પ્રવાસીઓને મળશે વધારે સુવિધા, મુંબઈ-વારાણસીથી કેવડિયા સુધી ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને વધારે સુવિધા મળી રહે તે માટે મુંબઈ અને વારાણસીથી ટ્રેન કેવડિયા સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code