1. Home
  2. Tag "Factories"

દિલ્હીમાં પ્રદુષણને ડામવા ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો (ગ્રેપ-4) અમલમાં મૂક્યો છે. ગ્રાફ-4 લાગુ થયા બાદ દિલ્હીમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ અંતર્ગત ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર […]

મહારાષ્ટ્રઃ નકલી પિસ્તા બનવવાના કૌભાંડનો પર્દાફાશ, ફેકટરી ઉપર પોલીસના દરોડા

મુંબઈઃ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ખાદ્યચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા અચકાતા નથી. અગાઉ અવાર-નવાર ખાદ્યસામગ્રીમાં ભેળસેળની ઘટના સામે આવી છે. દરમિયાન મહારાષ્ટ્રના નાગપુરમાં નકલી પિસ્તા બનાવવાની ફેકટરી ઝડપાતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. ફેકટરીમાં મગફળીને કમિકલયુક્ત ટ્રીટ કરીને પિસ્તા બનાવવામાં આવતા હતા. રૂ. 100ના ભાવે પ્રતિકિલો મગફળીની ખરીદી કર્યા બાદ […]

ચીનના ઘણા શહેરોમાં ફેક્ટરીઓ બંધ કરવામાં આવી,કારણ છે વીજળીનું સંકટ

ચીનમાં વીજળીનું સંકટ ઘણા શહેરોમાં ફેક્ટરીઓ બંધ દાયકાનું સૌથી મોટું વીજળી સંકટ દિલ્હી:ચીન ભલે અત્યારે કોઈ પણ કારસ્તાન કરતું હોય, તાઈવાન પર દબાણ કરતું હોય કે ભારતીય સરહદ પર છમકલા કરતું હોય પણ ચીનની આંતરિક સમસ્યાઓ પણ વધારે છે. હાલ હવે ચીનની અંદર વધારે મોટી સમસ્યા પેદા થઈ છે અને તે છે વીજળીની અછત. તો […]

વડોદરા, અંકલેશ્વર અને દહેજની ફેકટરીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલથી ખેડૂતોને વ્યાપક નુકસાનઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભરૂચ અને વડોદરા જીલ્‍લાના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્‍લાના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકટર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું જણાવીને લેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code