કાલાવાડમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ, બનાવટી દૂધ રાજકોટ મોકલાતું હતું
જામનગરઃ ગુજરાતમાં ખાદ્ય-ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ભેળસેળિયા લોકોના આરોગ્ય જોખમાય તે રીતે ભેળસેળ કરી રહ્યા છે, હવે તો કેમિકલયુક્ત બનાવટી દુધ બનાવવાના ફેક્ટરીઓ પણ પકડાઈ રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસામાં બાતમીના આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડીને ડુપ્લીકેટ દુધ બનાવતી ફેકટરી ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે, છેલ્લા […]