યુટ્યુબનું આ ફીચર વાસ્તવિક અને નકલી વિડિયોને ઓળખશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો ઉપયોગ ફેક કંટેનના પૂર તરફ દોરી ગયો છે. યુટ્યુબ પર પણ વિપુલ પ્રમાણમાં AI વિડીયો છે. યુઝર્સ જાણી શકતા નથી કે તેઓ જે વિડિયો જોઈ રહ્યા છે તે વાસ્તવિક છે કે પછી તે AIની મદદથી બનાવવામાં આવ્યો છે. હવે યુટ્યુબે આ મોટી સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. યુટ્યુબનું ‘કેપ્ચર વિથ અ કેમેરા’ […]