અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ અધિકારીના સ્વાંગમાં બે શખસોએ દુબઈથી આવેલા યુવકને લૂંટી લીધો
અમદાવાદઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી CBI ઓફિસર, નકલી IT ઓફિસર, નકલી ટ્રાફિક પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો બનતા હોય છે. હવે કસ્ટમ અધિકારીના સ્વાંગમાં બે ગઠિયાએ એરપોર્ટ પર ઉતરેલા એક યુવાન સાથે છેતરપિંડી કરી હતી. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીની ઓળખ આપીને દુબઈથી આવેલા યુવકને લૂંટી લેવામાં આવ્યો […]