ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટ હેક કરીને ફેક ડિગ્રીથી રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડમાં બે આરોપીની ધરપકડ
અમદાવાદઃ દેશની મોગો તે યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવી આપતા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીને શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સીલની વેબસાઇટ હેક કરી ખોટી માર્કશીટો ડીગ્રી સર્ટીફીકેટના આધારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી આપનારા નાસતા ફરતા મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં દેશભરની યુનિવર્સીટીઓના બોગસ સર્ટીના આધારે ઓનલાઇન […]