અમદાવાદ જિલ્લામાં દવાખાના ખોલીને બેસી ગયેલા બોગસ 15 તબીબો પકડાયા
અમદાવાદ : કોરોનાના કપરા કાળમાં ઘણા તબીબોએ દર્દીઓની રાત-દિવસ ઉમદા સેવા કરી હતી જ્યારે ગામડાંમાં કેટલાક ડીગ્રી વિનાના બની બેઠેલા તબીબોએ દર્દીઓની લાચારીનો પુરતો લાભ ઉટાવ્યો હતો. લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો હતો. માત્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જ ચાલુ વર્ષે 15 જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા હતા. કોરોના કાળમાં બનાવટી દવાઓ, […]