વિજાપુરમાં નકલી દળેલું મરચું બનાવતી ફેકટરી પકડાઈ, 3858 કિલો ભેળસેળવાળો જથ્થો સીઝ
મહેસાણાઃ ગુજરાતમાં ખાદ્ય-ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તેના લીધે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં નકલી પનીર પકડાયું હતું. નડિયાદમાંથી નકલી હળદર અને ઊંઝા નજીક નકલી જીરૂ બનાવવાની ફેકટરી પણ પકડાઈ હતી. આમ ખાદ્ય-ચિજ વસ્તુઓમાં ભેળસાળ સામે ફુડ અન્ડ ડ્રગ્સ વિભાગ એલર્ટ બન્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા […]