જીમેલ યુઝર્સ થઇ જાવ સાવધાન! આ ફેક મેઇલ દ્વારા તમારું ફેસબુક એકાઉન્ટ થઇ શકે છે હેક, આ રીતે રહો સુરક્ષિત
જીમેલ અને હોટમેલ યુઝર્સે સાવચેત રહેવાની જરૂર છે.ફેસબુક સપોર્ટ ટીમના નામે યુઝર્સને નકલી ઈમેલ મોકલવામાં આવી રહ્યો છે.આ ઈમેલ દ્વારા યુઝર્સને ટાર્ગેટ કરવાનો અને તેમના એકાઉન્ટની વિગતો લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, ફ્રોડ ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુઝરનું ફેસબુક એકાઉન્ટ જોખમમાં છે.જેના કારણે તેને ડિલીટ કરી શકાય છે.આને ટાળવા માટે, […]