રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતો નકલી તબીબી પકડાયો
રાજકોટ : કોરોનાના કપરા કાળમાં પણ લોકો પૈસા કમાવવાનું શોધી લેતા હોય છે. નકલી તબીબોનો પ્રેક્ટિસ કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરીથી એકવાર નકલી તબીબ પકડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ નકલી તબીબે રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી, અને કોરોના દર્દીઓની સારવાર કરતો હતો. પિતા હેમંત રાજાણી અને […]