1. Home
  2. Tag "fake voter ID"

ચૂંટણીપંચની વેબસાઈટ હેકઃ 10 હજારથી વધુ નકલી મતદાર ID બનાવાયાં

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ કેટલાક હેકર્સ દ્વારા હેક કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આરોપીઓ દસ હજારથી વધારે નકલી મતદાર આઈડી કાર્ડ બનાવ્યાં હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે આ પ્રકરણમાં ચાર સગીરોને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code