1. Home
  2. Tag "fall"

નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં ઘટાડો યથાવત

લાર્જકેપ શેરોની તુલનામાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ વેચવાલી નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ દબાણ હેઠળ મુંબઈઃ સોમવારે ભારતીય શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા હતા. બજારના લગભગ તમામ સૂચકાંકોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9:21 વાગ્યે સેન્સેક્સ 194 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 80,989 પર અને નિફ્ટી 39 પોઈન્ટ અથવા 0.16 […]

પાણીમાં મોબાઈલ પડી જાય તો ડરશો નહીં, તરત આ કામ કરવાથી ઝડપથી સરખો થઈ જશે

આજના સમયમાં સ્માર્ટફોન સૌની જરૂરીયાત બની ગયો છે પણ લોકોને એ નથી જાણતા કે ફોન કેવી રીતે ઉપયોગ કરવો અને તેની સંભાળ કેવી રીતે કરવી. ઘણીવાર લોકોના ફોન કામ કરતા સમયે હાથમાંથી છૂટીને પાણીમાં પડી જાય છે અથવા વરસાદમાં પલડી જાય છે. પાણીમાં પલડ્યા પછી ઉતાવડમાં એવું કઈક કરી બેસો છો કે તેના લીધે ફોન […]

US -યુરોપમાં મંદીને લીધે DTCએ રફ હીરાના ભાવમાં ઘટાડો કરતાં હીરા ઉદ્યોગને રાહત થશે

સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અને સુરત હીરા ઉદ્યોગ માટે મહત્વની હબ ગણાય છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. હીરાના કારખાનેદારો પણ ઘણા સમયથી આર્થિક સમસ્યાથી ઘેરાયેલા છે. ત્યારે અમેરિકા અને યુરોપમાં મંદીને લીધે ડીટીસીએ હીરાની રફના ભાવમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો કર્યો છે. એટલે […]

ઉનાળું મગફળીની આવક શરૂ થતાં જ સિંગતેલના ભાવમાં ઘટાડો, મોંઘવારીમાં લોકોને થોડી રાહત

અમદાવાદઃ મોંઘવારીએ માઝા મુકી છે. જીવન-જરૂરિયાતની દરેક ચિજ-વસ્ચુના ભાવો રોજબરોજ વધતા જાય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી હતી. સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં 55 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા થયા બાદ કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે 1000નો તફાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સિંગતેલની શરૂઆતની સીઝનથી જ […]

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]

ટાયર રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ માટે નોટિફિકેશન બહાર પડાયું

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો 1989ના નિયમ 95માં સુધારો કરવામાં આવ્યો છે. તે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ 142:2019 માં વ્યાખ્યાયિત C1 (પેસેન્જર કાર) વર્ગ હેઠળ આવતા ટાયર માટે  C2 (લાઇટ ટ્રક) અને C3 (ટ્રક અને બસ) માટે રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશનની […]

ભાવનગર-સોમનાથ હાઈવે પર બે સિંહને જોઈને બાઈકસવાર બે યુવાનો પટકાતા ગંભીર

અમરેલીઃ જિલ્લામાં સિંહ અવારનવાર જોવા મળતા હોય છે. હાલ વરસાદી સિઝનમાં ખોરાકની શોધમાં સિંહ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. જેમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તાર પણ વનરાજોને ફાવી ગયો હોય તેમ આંટાફેરા વધી ગયા છે. દરમિયાન ભાવનગર-સોમનાથ હાઈવે પર જાફરાબાદના બાલાની વાવ ગામ નજીક બે સિંહ દોડી આવતા આ સમયે હાઈવે પર બાઈક પર […]

રાજકોટમાં મવડી રોડ પર પૂરફાટ ઝડપે જતી કાર કૂવામાં ખાબકી, ચાલકનું મોત,

રાજકોટ :  શહેરમાં આજે મવડી રોડ પરની પૂરફાટ જતી એક કાર કૂવામાં ખાબકી હતી. જેમાં કારના ડ્રાઇવરનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કારને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે આ અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટના મવડી રોડ […]

દક્ષિણ ભારતઃ લહેંગાના ફોલમાં છુપાયેલુ લાખોનું સુડોફેડ્રીન ડ્રગ્સ ઝડપાયું

એનસીબીએ ડ્રગ્સ પકડીને તપાસ શરૂ કરી ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલાવવાનું હતું દિલ્હીઃ ભારતમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. હવે હૈદરાબાદના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનબીસીએ મોટો ખુલાસો કર્યો છે. એનસીબીએ મોટી માત્રામાં ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવતા સુડોફેડ્રીન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સફેદ રંગના 3 કિલો ડ્રગ્સને લહેંગામાં છુપાવીને લઈને જવામાં આવતું હતું. આ ડ્રગ્સ […]

અમરેલીના રાજુલા અને જાફરાબાદમાંથી છેલ્લા બે વર્ષમાં 31 સિંહને પાંજરે પુરીને સ્થળાંતર કરાયું

અમરેલીઃ  જિલ્લામાંથી સ્થળાંતર કરાયેલા સિંહનો મુદ્દો તાજેતરમાં  વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલના જવાબમાં રાજ્ય સરકારે અમરેલી જિલ્લામાંથી બે વર્ષમાં 31 સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો સ્વીકાર કર્યો હતો. બીમારી કારણોસર સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો દાવો કરાયો છે. જો કે, સિંહપ્રેમીઓ આ દાવાને નકારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારીના વન વિસ્તારથી લઈને છેક રાજુલાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code