હળવદમાં દીકરા-દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ દીવાલ પડતા પરિવારના ત્રણ સભ્યોના મોત
મોરબીઃ જિલ્લાના હળવદમાં આવેલા દીઘડીયા ગામમાંથી એક કરૂણ ઘટના બની છે. પ્લોટની સાફ સફાઈ દરમિયાન એક દીવાલ ધસી પડતા એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ પરિવારમાં પુત્ર અને પુત્રીના લગ્નનના એક જ દિવસ પહેલાં આ કરૂણ ઘટના સર્જાતા પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબીની […]