ભાવનગર જિલ્લામાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારોને રૂપિયા 32 લાખની સહાય ચુકવાઈ
ભાવનગરઃ જિલ્લામાં વાવાઝોડાના કારણે ઝાડ, મકાન,દીવાલ અને છત પડવાથી આઠ લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખ લેખે કુલ રૂ.૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.જ્યારે ૩૦૫૧ વ્યક્તિઓને કેશ ડોલ્સ પેટે રૂ.૧૮.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. અન્ય સ્થળાંતરિત વ્યક્તિઓને સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેર અને જિલ્લામાં તાઉ’તે ચક્રવાતની વ્યાપક અસર થઈ […]