1. Home
  2. Tag "fares"

એર ઈન્ડિયાએ બેગેજ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો

નવી દિલ્હીઃ ઈન્ડિયન એરલાઈન્સની નવી પોલિસી અનુસાર હવે યાત્રીઓ કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં સૌથી ઓછા ભાડાની શ્રેણીમાં માત્ર 15 કિલો ફ્રી સામાન લઈ જઈ શકશે.  હવે તમે ફ્લાઇટમાં માત્ર 15 કિલો સામાન જ ફ્રીમાં લઈ જઈ શકશો . તમને જણાવી દઈએ કે પહેલા મુસાફરને 20થી 25 કિલો સામાન લઈ જવાની છૂટ હતી. ઈકોનોમી ક્લાસ હેઠળ ભાડાની […]

ભારતીય રેલવેની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો અપાયો

નવી દિલ્હીઃ રેલ્વેએ દેશભરની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ વર્ગોના ભાડામાં વધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રેનના એસી-1 અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રૂ. 75 પ્રતિ પેસેન્જર, એસી-2, 3, ચેર કારમાં રૂ. 45 અને સ્લીપર ક્લાસમાં રૂ. 30 પ્રતિ પેસેન્જરનો વધારો કરવામાં આવ્યો છે. આમ, PNR (છ પેસેન્જર) બુક કરાવવા માટે મુસાફરોએ એસી-1માં રૂ. 450, […]

ઓમિક્રોનને લીધે વિદેશી ફ્લાઈટ્સના ભાડાંમાં વધારો, કેનેડા જતા વિદ્યાર્થીઓને 3 લાખ ખર્ચવા પડે છે

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાંથી લોકો બહાર આવીને હાશ અનુભવતા હતા ત્યાં જ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં તો કોરોનાએ લગભગ વિદાય લઈ લીધા હતી. અને ખૂબજ ઓછા કેસ નોંધાતા હતા. સરકારે પણ તમામ નિયંત્રણો હળવા કરી દીધા હતા. સાથે જ ધો. 1થી12ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પણ […]

અમદાવાદમાં સ્કૂલ વાનના ભાડાંમાં રૂ.200 અને રિક્ષા ભાડાંમાં રૂ.100નો વધારો કરાયો

અમદાવાદઃ દરેકને મોંઘવારી નડે છે. હવે સ્કુલવાન ચાલકોએ પણ વર્ધીના ભાડા વધારી દીધા છે. સીએનજી ગેસ, પેટ્રોલ, વીમો, સ્પેરપાર્ટ્સ તેમ જ મોંઘવારીને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશનને સ્કૂલ વર્ધીનાં વાહનોમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. એસોસિએશને ત્રણ વર્ષ પછી સ્કૂલ વાનનું પાંચ કિમી સુધીનું માસિક ભાડું રૂ. 1800 અને સ્કૂલ રિક્ષાનું ભાડું રૂ.1050 કરાતા વાલીઓ […]

માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલો-રિસોર્ટના ભાડાંમાં તોતિંગ વધારો,

અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનમાં ગુજરાતીઓનો નંબર પ્રથમ આવે, ગયા વર્ષે તો કોરોનાને કારણે બહાર ફરવા જવાનો મોકો મળ્યો નહતો. પણ આ વર્ષે તો અમદાવાદ સહિત શહેરોના મોટાભાગના પરિવારો પર્યટક સ્થળોએ ફરવા ઉપડી ગયા છે. એટલે સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જુનાગઢ સોમનાથ, દીવ, દ્વારકા, અંબાજી અને માઉન્ટ આબુ સહિતના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ ગયા છે. […]

ડીઝલના ભાવ વધવાથી ખાનગી બસના ભાડાંમાં વધારો થતાં પ્રવાસીઓ ST બસ તરફ વળ્યાં

ભુજ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ ખાનગી ટ્રાવેલ્સની બસના ભાડાંમાં પણ વધારો કરી દેવાયો છે, પણ ગુજરાત એસટીના ભાડામાં હજુ વધારો કરાયો નથી. કચ્છ જિલ્લા અને જિલ્લા બહાર દોડતી ખાનગી બસના સંચાલકોએ  ભાડાં વધારતાં પ્રવાસીઓ એસ.ટી. તરફ વળી રહ્યા છે. ડીઝલના ભાવો વધતાં ખાનગી બસ સંચાલકોએ 30થી 150 ટકા જેટલું ભાડું વધારી દીધુ છે, […]

ફ્લાઈટ્સના ભાડાંમાં વધારાને લીધે ટુર ઓપરેટરોની કફોડી સ્થિતિ, લોકો પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. તેમાંયે દિવાળીની જાહેર રજા કે વેકેશનમાં તો દરેક પરિવારોમાં નાની-મોટી ટુરનું આયોજન તો થતું હોય છે. આ વર્ષે દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર […]

દિવાળીના તહેવારોને લીધે એર ટ્રાફિકમાં વધારો થતાં ફ્લાઈટ્સના ભાડાંમાં તોતિંગ વધારો

અમદાવાદઃ દિવાળીને લીધે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત બહારના રાજ્યોમાં જતી ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ છે, ખાનગી ટ્રાવેલ્સે પણ બસના ભાડાં વધારી દીધા છે. બીજીબાજુ ફ્લાઈટ્સમાં ફુલ બુકિંગ થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર ભારત તરફ જતી ફ્લાઈટની ટિકિટમાં  200 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. તહેવારની સીઝનમાં વધારે ધસારો રહેતો હોવાથી, મુખ્ય શહેરોની ફ્લાઈટના ભાડામાં […]

કન્ટેનરના ભાડાંમાં તોતિંગ વધારાથી પ્લાસ્ટિક ઉદ્યોગના નિકાસકારોની હાલત કફોડી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના હવે નહીંવત કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. અને જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. સાથે રોજગાર-ધંધા પણ ધમધમવા લાગ્યા છે. જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં પણ 10થી 12 હજાર નાના મોટા એકમો પૂરજોશમાં શરૂ થઇ ગયા છે. જોકે હાલમાં મોંઘવારી સામે પણ ઝઝૂમવુ અશક્ય બન્યુ છે ત્યારે કન્ટેઇનરના […]

હાય રે..મોંઘવારી, ટ્રક-ટ્રાન્સપોર્ટના ભાડામાં 20 ટકા વધારો કરતા હવે અન્ય ચિજ-વસ્તુઓ પણ મોંઘીદાટ થશે

અમદાવાદઃ રાજ્યમાં દરેક ચિજ-વસ્તુઓના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે.છેલ્લા ત્રણ મહિનાથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂપિયા 96.81 સુધી પહોંચ્યો છે. ત્યારે હવે શહેરના 1200 ટ્રાન્સપોર્ટરોએ પોતાનાં ભાડામાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે. ટ્રાન્સપોર્ટરોએ કરેલા ભાવ વધારાનો બોજ ઇન્ડસ્ટ્રી હાલમાં સહન કરી શકે તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code