1. Home
  2. Tag "fares will increase"

ડીઝલના ભાવ વધારાએ ટ્રક-ટ્રાન્સપોર્ટર્સની કેડ ભાંગી નાંખી, હવે ભાડા વધારવા બેઠક મળશે

અમદાવાદઃ રાજ્યમાં ડીઝલના ભાવ વધારાને લીધે ટ્રક-ટ્રાન્સપોર્ટરોની કેડ ભાંગી નાંખી છે. કોરોનાના કાળ બાદ માંડ બેઠા થયા ત્યાં જ ડીઝલમાં તોતિંગ વધારો થતાં અને બીજીબાજુ કોમ્પિટેશનને કારણે ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હાલત દયનીય બની છે. ત્યારે હવે ભાડા વધારવાનો નિર્ણય કર્યો છે. ટ્રાન્સપોર્ટ ભાડામાં વધુ 10 ટકાના ભાડા વધારાના એંધાણ છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ડિઝલ કરોડરજજુ સમાન છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code