આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર 30 ડિસેમ્બરના રોજ કરશે બેઠક
કાલે કેન્દ્ર સાથે ખેડૂતો કરશે વાતાઘાટો આવતી કાલે સરકાર કરશે બેઠક દિલ્હીઃ- છેલ્લા મહિનાથી નવા કૃષિ કાયદા રિવુદ્ધ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હવે ખેડૂતો દિલ્હીની સીમાઓ પરથી હટવાનું નામ લઈ રહ્યા નથી, 40 કિસાન સંગઠનોને અનેક પ્રાસંગિક મુદ્દા પર આગલા રાઉન્ડની વાતચીત માટે 30 ડિસેમ્બરે બોલાવ્યા છે જે હેતુસર આવતી કાલે આ બેઠક […]