ટોચના અર્થશાસ્ત્રીઓનો નરેન્દ્ર સિંઘ તોમરને પત્ર: કૃષિ કાયદો પાછો ખેંચવો હિતાવહ
કૃષિ કાયદાને લઇને દિલ્હીના ટોચના અર્થશાસ્ત્રીઓએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર અર્થશાસ્ત્રીઓએ પત્ર લખીને કૃષિ કાયદો રદ કરવાનું કર્યું સૂચન નવા કૃષિ કાયદાની જોગવાઇઓ બદલવાથી કશું નહીં વળે: અર્થશાસ્ત્રી નવી દિલ્હી: સમગ્ર દેશમાં નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં વસતા ટોચના કેટલાક અર્થશાસ્ત્રીઓએ કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરને પત્ર લખીને […]