વિકાસ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનના તે સમયના ખેડુતોને ખેડુત પ્રમાણપત્ર મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડુતો માટે લીધે મહત્વનો નિર્ણય, ખેડુત મટી ગયેલા ખેડુતોને લાભ મળશે, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન […]