1. Home
  2. Tag "FARMER"

ગુજરાત બજેટ 2021- ડાંગ જિલ્લાના ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળવા માટે સરકારની તૈયારી

અમદાવાદઃ નાયબમુખ્ય મંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે રૂ. 2.27 લાખ કરોડનું અંદાજપત્રી વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાની નેમ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી […]

દેશમાં એગ્રીકલ્ચર ક્રેડિટ લક્ષ્યાંક 16.5 લાખ કરોડ, MSP માટે રૂ. 75,100 કરોડની ફાળવણી

દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એગ્રીકલ્ચર ક્રેકિડનો લક્ષ્યાંક રૂ. 16 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને એમએસપી માટે રૂ. 75100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કેન્દ્ર સરકારે બજેટમાં વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર […]

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. હવામાન વિભાગ દ્વારા તા. 8થી 10મી જાન્યુઆરી સુધી ઉત્તર અને દક્ષિણ […]

ખેડૂતોના જીવનમાં સરળતા અને ખેતીમાં આધુનિકતા જોઈએઃ પીએમ મોદી

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્સફરસિંગના મારફતે મધ્યપ્રદેશના રાયસેનના ખેડૂતોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મારે ખેડૂતના જીવનમાં સરળતા જોઈએ છે, સમૃદ્ધિ જોઈએ છે, ખેતીમાં આધુનિકતા જોઈએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘મધ્યપ્રદેશના ખેડુતોએ ભૂતકાળમાં કુદરતી આફતને કારણે હાલાકી ભોગવી […]

ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવા કેન્દ્ર સરકારના પ્રયાસોઃ રૂપાલા

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે તે અયોગ્ય છે. હાલ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવીને દેશના ખેડૂતો માટે MSP લાભદાયી હોવાનું કહ્યું હતું. તેમજ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું […]

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યાં હતા. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે, ચિંતિત ખેડૂતોની મદદ રાજ્ય સરકાર આવી છે. તેમજ સરકારે નુકસનીનું વળતર ચુકવવા માટે નિર્ણય લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code